logo

બનાસકાંઠા ડીસા માં માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં રાજ્યકક્ષાનો આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ વર્ચ્યુઅલ માધ્યમથી માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 2,993 કરોડના કુલ 1,31,454 આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે આ પ્રસંગે ડીસા એરપોર્ટ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના માન. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો આગેવાનો, મહાનુભાવો, કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં બનાસકાંઠાના લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

0
478 views